Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

જેતપુરના ઉદ્યોગપતિ દિનેશભાઇ સોજીત્રાનો આજે જન્મદિવસ

નવાગઢ,તા.૯: જેતપુરમાં અકલ્પનીય સફળતા મેળવનાર યુવા ઉદ્યોગપતિ દિનેશભાઇ સોજીત્રાનો આજે જન્મદિવસ છે.

બીઝનેસમાં નિપુણતાના કારણે તેઓ જેતપુર પંથકમાં ઉચેરી નામના ધરાવે છે. બે પાંદડે થવું હોય તો એક પાંદડા વાળા વ્યવસાયમાં ડૂબીને ન રહેવાય થોડા સમય પહેલા અમદાવાદ ખાતે મીનરલ બોટલનો અદ્યતન પ્લાન્ટ શરૂ કર્યો છે.તેમણે 'વન' પ્રવેશ જન્મદિનની  શુભેચ્છા ( મો.નં. ૯૮૨૫૫ ૩૮૮૫૯ઉપર મળી રહી છે.)

(1:13 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા સમિતિઓને આવકવેરા વિભાગે નોટિસો ફટકારી ;તૃણમૂલ કોંગ્રેસે ધરણા શરુ કર્યા ;દુર્ગા પૂજા સમિતિઓને નોટિસ મોકલવાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા મધ્ય કોલકાતામાં આઠ કલાકના ધરણા access_time 1:10 am IST

  • દાઉદના ભાઇ અનિસ ઇબ્રાહીમનો સાગ્રીત ઝડપાયો : મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દાઉદ ઇબ્રાહીમના ભાઇ અનિસના સાગ્રીત મોહમ્મદ અબ્દુલ લતીફ સાહીદની કેરળ એરપોર્ટથી ધરપકડ કરી છે. access_time 4:18 pm IST

  • અરવલ્લી-દાહોદ-મહિસાગરમાં આવતીકાલે ગુરૂવારે અને શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : ઓડીશા અને બંગાળ ઉપર લો-પ્રેશર બંગાળ ઉપર લો પ્રેશર બનતા ભારે વરસાદની સંભાવના : આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં પણ અતિ ભારે વરસાદ પડવા ચેતવણી અપાયેલ છે : કચ્છ - સૌરાષ્ટ્રમાં આ સમય દરમિયાન સામાન્ય - મધ્યમ વરસાદ રહેવા સંભવ : દક્ષિણ - મધ્ય ગુજરાતમાં ૨ દિવસ સામાન્ય વરસાદ રહેશે : માછીમારોને દરિયો નહિં ખેડવા તાકીદ કરાયેલ છે access_time 4:17 pm IST