Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

ભાવનગરના યોગા કવીન જાનવી મહેતાનો જન્મદિવસ

ભાવનગર તા.૮: યોગાકવીન જાનવી મહેતા એ દેશ વિદેશોમાં અનેક યોગા ઇવેન્ટમાં ભાગ લઇ અસંખ્ય મેડલ્સ તથા પારિતોષિક પ્રાપ્ત કર્યા છે દેશના તથા વિદેશોના પ્રધાનમંત્રીઓએ જાનવીની યોગ કલાને અનેરા ઉત્સાહ સાથે બિરદાવી સાથે શ્રેષ્ઠ કલા કૌશલ્યનું આગવું બિરૂદ આપ્યું છે ગરવા ગોહિલવાડનું ગૌરવ જાનવી મહેતાનીનો જન્મદિવસ છે

પિતા જીગ્નેશ ભાઇમાં પ્રતિભા બને ભાઇ લાલુ સહિત પરિવારના વડીલો યોગ રૂચિ ધરાવતા લોકો સહિત મહેતા પરિવાર સાથે મળીને પોતાના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

(11:50 am IST)