Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

યુથ કોંગ્રેસના યજ્ઞેશ દવેનો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેર યુથ કોંગ્રેસના મહામંત્રી યજ્ઞેશ દવેનો આજે જન્મદિવસ છે. યશસ્વી જીવનના ૩૦ વર્ષ તેણે પુરા કર્યા છે. પડધરી તાલુકા કોંગ્રેસમાં તે સક્રિય કામગીરી કરી રહ્યા છે. મેડિકલ ક્ષેત્રે પણ તેઓ કામગીરી કરે છે. યજ્ઞેશભાઇને (૮૭૩૩૯ ૩૦૩૦૩) મિત્રવર્તુળો તરફથી શુભકામના મળી રહી છે.

(1:12 pm IST)
  • હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અનિલ શર્માને ભાજપમાંથી તગેડી મૂક્યા access_time 12:04 am IST

  • અરવલ્લી-દાહોદ-મહિસાગરમાં આવતીકાલે ગુરૂવારે અને શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : ઓડીશા અને બંગાળ ઉપર લો-પ્રેશર બંગાળ ઉપર લો પ્રેશર બનતા ભારે વરસાદની સંભાવના : આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં પણ અતિ ભારે વરસાદ પડવા ચેતવણી અપાયેલ છે : કચ્છ - સૌરાષ્ટ્રમાં આ સમય દરમિયાન સામાન્ય - મધ્યમ વરસાદ રહેવા સંભવ : દક્ષિણ - મધ્ય ગુજરાતમાં ૨ દિવસ સામાન્ય વરસાદ રહેશે : માછીમારોને દરિયો નહિં ખેડવા તાકીદ કરાયેલ છે access_time 4:17 pm IST

  • મમતાના ગઢમાં વધુ એક ગાબડું : તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સોવન ચેટરજી ભાજપમાં જોડાઈ ગયા access_time 11:54 pm IST