Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

સાર્થક ગ્રુપના ચેતન ચાવડાનો જન્મદિવસ

રાજકોટ : શહેર અનુસુચિત જાતિ કેળવણી મંડળના મંત્રી અને સાર્થક યુવા ગ્રુપના પ્રમુખ શ્રી ચેતનભાઈ ચાવડાનો આજે જન્મદિવસ છે. તેઓ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. (મો.૯૯૧૩૧ ૩૧૩૫૫)

(4:11 pm IST)