Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

પોરબંદર જિલ્લા બ્રહ્મસમાજ યુવક મંડળના શુભમભાઇ ઠાકરનો જન્મદિન

પોરબંદર : સમસ્ત બ્રહ્મસમાજ પોરબંદર જીલ્લા યુવક મંડળના કારોબારી સભ્ય શુભમભાઇ શૈલેષભાઇ ઠાકરનો આજે જન્મ દિવસ છે.

સમસ્ત બ્રહ્મ સમાજ પોરબંદર જીલ્લાના કારોબારી સુભમભાઇ શૈલેષભાઇ ઠાકરનો જન્મ દિવસ છે. શુભમભાઇ ઠાકર અનેક સેવાકીય પ્રવૃતી કરતા હોય છે. ચકલી બચાવો અભિયાનના પ્રણેતા પર્યાવરણ બચાવવામાં અગ્રેસર વિદ્યાર્થીઓને ડીજાસ્ટર મેનેજમેન્ટની તાલીમ આપતા હોય છે અનેક સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા એવા શુભમભાઇ ઠાકરને જન્મ દિવસ પ્રસંગે શુભેચ્છા તેમનો મો. નં. ૭૦૪૧૧ ૭૬૬રપ ઉપર મિત્રો શુભેચ્છકો દ્વારા શુભેચ્છા મળી રહી છે.

(1:26 pm IST)