Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

જામનગર ડી.આર.ડી.એ નિયામક કે.એમ.જાનીને હેપ્પી બર્થ ડે

રાજકોટ : જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી કે.એમ. જાનીનો જન્મ ૧૯૬૪ના વર્ષની ૬ ઓગષ્ટે થયેલ.. આજે ૫૬માં વર્ષમાં પ્રવેશ કર્યા છે. તેઓ અગાઉ વડોદરા ખાતે નર્મદા વિભાગના અધિક કલેકટર સહિત રાજ્યના વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. મૂળ મહેસાણા પંથકના વતની છે.

ફોન ૦૨૮૮-૨૭૫૫૯૭૦  મો. ૯૫૫૮૮ ૧૫૮૮૧ જામનગર

(11:39 am IST)