Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

પત્રકાર ભૂપતસિંહ રાઠોડનો આજે જન્મદિવસ

રાજકોટ : સૌરાષ્ટ્ર ક્રાંતિના પત્રકાર ભુપતસિંહ રાઠોડ આજે જીવનના ૫૩ વર્ષ પૂર્ણ કરી ૫૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓને સગા - સંબંધીઓ - સ્નેહીજનો, મિત્રો, પરિવારજનોએ મો.૯૩૭૪૧ ૧૮૫૪૧ ઉપર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(4:07 pm IST)