Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ભાજપ બક્ષીપંચ મોરચાના

વોર્ડ નં.૯ના પ્રમુખ વિજય આહિરનો જન્મદિન

રાજકોટઃ અહિંના વોર્ડ નં.૯ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજય આહીર ૩૮ વર્ષમાં પ્રવેશી રહ્યા છે. જામનગર તા.જી.રામપર (આહીર) ગામના વતની અને રાજકોટ તા.૫/૮/૧૯૮૨ના રોજ જન્મેલા શહેર યુવા ભાજપમાં કારોબારી સભ્ય, શહેર બક્ષીપંચ મોરચામાં કારોબારી સભ્ય વોર્ડ નં.૯ યુવાભાજપ મહામંત્રી, બક્ષીપંચ મોરચામાં પ્રમુખ તેમજ રૈયા રોડ બાપાસીતારામ ચોકમાં પ્રમુખ તરીકે પણ સેવા આપે છે. કૃષ્ણ મહોત્સવ, ગણપતિ ઉત્સવ, નવરાત્રી જેવા કાર્યક્રમોમાં બાપાસીતારામ મિત્ર મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. (મો.૯૯૨૪૮ ૭૦૭૦૫)

(12:06 pm IST)