Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

જૂનાગઢના પૂર્વ આર.ડી.સી., રૂડાના પૂર્વ સી.ઈ.ઓ.

અધિક કલેકટર આર.આર. ડામોરને જન્મદિન મુબારક

રાજકોટઃ ભાવનગરમાં નગરપાલિકાઓની પ્રાદેશિક કચેરીમાં અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા આર.આર. ડામોરનો જન્મ તા. ૫ ઓગષ્ટ ૧૯૬૮ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ દાહોદના વતની અને વાણિજ્ય સ્નાતક છે.

શ્રી આર.આર. ડામોર અગાઉ ભાવનગર અને કચ્છમાં જિલ્લા પુરવઠા અધિકારી, જૂનાગઢમાં નિવાસી નાયબ કલેકટર, ધ્રોલમાં પ્રાંત અધિકારી, રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળમાં મુખ્ય કારોબારી અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

મો. ૮૪૬૦૦ ૫૫૫૫૫ - ભાવનગર

(12:04 pm IST)