Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

ધોરાજીની શાળા નં. ર આચાર્ય નિલેશભાઇ મકવાણાનો જન્મદિન

ધોરાજી તા. ૩ :.. ફરેણી રોડ પરના ગરીબ વિસ્તાર હોય અને ગરીબ પરીવારના બાળકોને પોતાના સર્વ ખર્ચ ચીજ વસ્તુઓ આપીને જન્મ દિવસની ઉજવણી કરતા શાળા નં. ર ના આચાર્ય નિલેશભાઇ મકવાણાનો આજે જન્મ દિન છે. શાળાના બાળકો અને સ્ટાફ શાળાના પ્રિન્સીપાલ નીલેશભાઇ મકવાણાને જન્મ દિવસની શુભકામના પાઠવી રહેલ છે.

(1:14 pm IST)