Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

ઓમ કન્સલ્ટન્સીના સંચાલક વિજય વી. ગાંધીનો આજે જન્મ દિવસ

રાજકોટ, તા. ૩ :. અત્રેના ૨૧૨, લાખાજીરાજ બિલ્ડીંગ, લાખાજીરાજ રોડ, રેમન્ડની દુકાન સામે રાજકોટ ખાતે ઓમ કન્સલ્ટન્સીના નામે હોમ, મોર્ગેજ લોન, મ્યુચ્યુઅલ ફંડ, લાઈફ ઈન્સ્યુન્સ, જનરલ ઈન્સ્યુરન્સના એડવાઈઝર તરીકે વર્ષોથી કાર્યરત વિજય વી. ગાંધીનો આજે જન્મ દિવસ છે. આજે તેઓ પોતાના યશસ્વી જીવનના ૫૩ વર્ષ પુરા કરી ૫૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તે પ્રસંગે તેમના ઉપર (મો. ૯૪૨૬૭ ૮૦૦૪૦) શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. હસમુખો સ્વભાવ ધરાવતા, નિખાલસ વ્યકિતત્વ ધરાવતા અને બીજાને ઉપયોગી થવાની ભાવના ધરાવતા વિજય વી. ગાંધી બહોળુ મિત્રવર્તુળ પણ રાખે છે અને તે પોતાના કલાયન્ટોમાં પણ પોતાનુ માનભર્યુ સ્થાન ધરાવે છે. તેમનુ માર્ગદર્શન સચોટ હોવાથી તેમને ત્યાં કલાયન્ટો કાયમ જવા તત્પર હોય છે.

(11:35 am IST)