Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

ઉદ્યોગપતિ ઇશ્વરભાઇ પડીયાનો જન્મદિન

ભાવનગર તા. ૩ :.. મુળ અમરેલી જી.ના મોટા દેવળીયા ગામના વતની અને હાલ મુંબઇ (મલાડ) નીવાસી લોકભોગ્ય ઉદ્યોગપતિ ઇશ્વરભાઇ પડીયાનો રવિવારે તા. ૪ ના જન્મ દિવસ છે.

તેમના મો. ૯૮ર૦૦ પ૩૧ર૦ દ્વારા જન્મ દિનની શુભેચ્છા મળી રહેલ છે.

(11:33 am IST)
  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST

  • મમતાના ગઢમાં વધુ એક ગાબડું : તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સોવન ચેટરજી ભાજપમાં જોડાઈ ગયા access_time 11:54 pm IST

  • અમિતભાઇ શાહ સાંજે કાશ્મીર જવા રવાના થશે : ૩૭૦મી કલમ નાબુદ કર્યા પછી દેશના ગૃહમંત્રી પ્રથમ વખત શ્રીનગર જઇ રહયા છેઃ ૧૬મીએ દિલ્હી પરત ફરશે access_time 1:15 pm IST