Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ગોંડલ નગરપાલિકા શાસક પક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિવસ

ગોંડલ :. નગરપાલિકાના યુવા શાસક પક્ષ નેતા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા જીવન સફરના ૩૯ વર્ષ પૂર્ણ કરી આજે ૪૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

તેઓ દ્વારા આ પહેલા તેમના જન્મદિને ચક્ષુદાન તેમજ દેહદાન સંકલ્પ કરવામાં આવ્યા છે. રાજેન્દ્રસિંહ જાડેજા તેના સુપર ફાસ્ટ ડિસિઝન માટે પાલિકા તંત્રમાં એક આગવી ઓળખ ધરાવે છે. લોકસેવાના કામ હોય કે પાલિકા કચેરી કર્મચારીઓના કોઈ પ્રશ્નો હોય, તેના ઉકેલ લાવવામાં તેઓ હંમેશા તત્પર રહે છે. તેમના જન્મ દિને તેઓના મોબાઈલ નં. ૯૮૯૮૯ ૪૭૬૫૬ પર શુભેચ્છાઓ મળી રહી છે.(

(10:32 am IST)