Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

જીવદયા કાર્યકર હેમાબેન મોદીનો જન્મદિવસ

રાજકોટઃ જીવદયા કાર્યકર શ્રીમતી હેમાબેન મોદીનો આજે જન્મદિવસ છે. કરૂણા ફાઉન્ડેશન રમેશભાઈ ઠકકર તથા પ્રતિકભાઈ સંઘાણી, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમનાં ઉપેનભાઈ મોદી, મુકેશભાઈ દોશી, અનુપમભાઈ દોશી, જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્દ્રમાં દોલતસિંહ ચૌહાણ, શ્રી જનસેવા ટ્રસ્ટમાં અજયભાઈ વખારીયા, રેષકોર્ષ પાર્ક પરિવારના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલ તથા મનીષભાઈ રાડીયા, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળનાં કરણભાઈ શાહ, મુકેશભાઈ બાટવીયા, પંકજભાઈ કોઠારી, યોગેશભાઈ શાહ, સંજયભાઈ મહેતા, બકુલેશભાઈ રૂપાણી, કાર્તીકભાઈ દોશી, અરૂણભાઈ દોશી, જીવદયા ગ્રુપમાં પ્રકાશભાઈ મોદી, નિરવભાઈ સંઘવી, અંધ મહીલા વિકાસ ગૃહ અને વ્રજ ગ્રુપ એજયુકેશન ટ્રસ્ટમાં અરૂણભાઈ નિર્મળનાં માર્ગદર્શન હેઠળનાં માર્ગદર્શન હેઠળ સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે. જીવદયાનાં સંસ્કારો તેમને સ્વ.મનુભાઈ જસાણી પાસેથી મળ્યા છે. હેમાબેન પારસભાઈ મોદીને મો.૯૪૨૮૮ ૯૨૨૭૧ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(3:41 pm IST)