Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

પડધરી તાલુકા ભાજપના મહામંત્રી પ્રવિણભાઈ હેરમાનો જન્મદિન

પડધરી, તા. ૧૨ :. પડધરી તાલુકાના નારણકા ગામના સરપંચ અને પડધરી તાલુકા ભાજપના મહામંત્રી પ્રવિણભાઈ હેરમા આજે ૪૭ વર્ષ પુરા કરી ૪૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. નારણકા ગામે લોકોએ પ્રાથમિક સુવિધા આપવામાં અગ્રેસર રહી તેમજ પડધરી તાલુકા ભાજપ મહામંત્રી પદે રહી પક્ષના સંગઠનમાં યશસ્વી કારકિર્દી ધરાવતા અને વિશાળ મિત્રવર્તુળ ધરાવતા પ્રવિણભાઈ હેરમાના જન્મ દિને મો. નં. ૯૪૨૬૪ ૪૪૪૭૪ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(11:24 am IST)