Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

મોરબીના યુવા પત્રકાર હિંમાશુભાઇ ભટ્ટનો જન્મદિન

મોરબી તા. ૧રઃ છેલ્લા ૧પ વર્ષથી પત્રકારત્વક્ષેત્રે સક્રિય ગુજરાતી ન્યુઝ ચેનલના પત્રકાર હિમાંશુ ભટ્ટનો આજે જન્મ દિવસ છે. ગુજરાતી ચેનલના માધ્યમથી મોરબી જીલ્લામાં પ્રજાના પ્રશ્નો ઉકેલવા નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે તેમના મો.નં. ૯૬૬ર૦ ૩૮ર૯૮ ઉપર જન્મદિનની શુભકામનાઓ વર્ષી રહી છે.

(11:22 am IST)