Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

લીંબડીના ભૂતપૂર્વ મદદનિશ કલેકટર

પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરાનો જન્મદિન

રાજકોટઃ. પંચમહાલના જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરાનો જન્મ ૧૯૮૬ના વર્ષની ૧૨ ઓકટોબરે થયેલ. આજે ૩૪માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના બરેલીના વતની અને ૨૦૧૨ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ અગાઉ જામનગરમાં સપ્લીમેન્ટરી મદદનિશ કલેકટર, લીંબડીમાં પ્રાંત અધિકારી, બનાસકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી, સુરતમાં નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૬૭૨ - ૨૪૨૮૦૦,

મો. ૯૯૭૮૪ ૦૬૨૧૭ - ગોધરા

(10:17 am IST)