Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

વોર્ડનં.૧૩ યુવા ભાજપ પ્રમુખ જય બોરીચાનો જન્મદિન

રાજકોટઃ વોર્ડ નં.૧૩ યુવા ભાજપ પ્રમુખ જય બોરીચાનો આજે જન્મદિવસ છે. તેમના દાદા નાથાભાઈ ખાંડેકા ગુજરાત આહિર સમાજનાં આગેવાન છે. પિતા મેહુલભાઈ ફાઈનાન્સ અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલ છે. કાકા- સંજયભાઈ બિલ્ડર છે. તેમજ જય બોરીચાનાં નાનાભાઈ  વિનય બોરીચા હાલ અભ્યાસ કરતા હોવા છતા યુવા ભાજપમાં સક્રીય છે. મધુરમ કલબ, જયોતિ કલબ અને વોર્ડ નં.૧૩ યુવા ભાજપનાં પ્રમુખ છે. તેમના જન્મદિવસે રાજુભાઈ બોરીચા, યુવા ભાજપનાં પ્રમુખ પ્રદિપ ડવ, જૈન વિઝનનાં મિલન કોઠારી સહિતનાંએ મો.૯૦૧૬૩ ૧૧૧૧૧ ઉપર શુભેચ્છાઓ પાઠવેલ છે.

(3:41 pm IST)