Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ભારતીય મજદુર સંઘ રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ તેમજ જી.ઇ.બી.ના ગુજરાત વિદ્યુત સંઘના એડીશનલ ઝોનલ સેક્રેટરી જીતેન્દ્ર આર. વ્યાસનો આજે જન્મદિન છે.

રાજકોટ તા ૧૧  : ભારતીય મજદુર સંઘ તેમજ જી.ઇ.બી. સાથે વર્ષોથી સંકળાયેલા જીતેન્દ્ર આર. વ્યાસનો જન્મ ધોરાજીમાં થયેલ છે. ગ્રેજયુએટ સુધી ધોરાજીમાં જ અભ્યાસ કરેલ. સુપરવાઇઝર પરીક્ષા ગાંધીનગર ખાતે પાસ કરેલ છે. તેઓ નાનપણથીજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તેમજ સમસ્ત સમાજ સાથે જોડાયેલ છે. જીવનના ૫૩ માં વર્ષમાં પ્રવેશ કરતા હોય, ભારતીય મજદુર સંઘના હસુભાઇ દવે તેમજ કાર્યકારણી તેમજ જીઇબીના શ્રી શાહ, શ્રી સાવલીયા, શ્રી બાલકીયા, જેટકો પી.જી.વી.સી.એલ., ટેકનીકલ તેમજ કલેરીકલ કર્મચારીઓ   શુભેચ્છા પાઠવી  રહ્યા છે. તેમનો મો.નં.૯૯૨૫૨ ૧૯૯૫૧ છે.

(11:35 am IST)