Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

કાયદા વિભાગના ડે સેક્રેટરી એન.એચ.ગઢવીનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત કાયદા વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી એન.એચ.ગઢવીનો જન્મ ૧૯૭૨ના વર્ષમાં ૧૧ ઓકટોબરે થયેલ. આજે ૪૮માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ ડીપ્લોમાં ઇન ઓટોમોબાઇલ, બીએ (અંગ્રેજી)ની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૯૨૭  મો. ૯૪૨૭૩ ૨૪૪૭૭ ગાંધીનગર.

(11:27 am IST)