Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

અગાઉ ભાવનગર-કચ્‍છમાં ફરજ બજાવી ચૂકેલા

અધિક કલેકટર ડી. એમ. સોલંકીને જન્‍મદિન મુબારક

રાજકોટઃ કમિશનરેટ ઓફ જીઓલોજી એન્‍ડ માઇનીંગમાં અધિક નિયામક (વિકાસ) તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર શ્રી ડી. એમ. સોલંકીનો જન્‍મ ૧૯૬પ ના વર્ષની ૧૭ જુને થયેલ આજે પંચાવનમાં વર્ષના દ્વારા ટકોરા માર્યા છે. તેઓ અગાઉ કચ્‍છમાં આર.ટી.ઓ.ના વડા, ભાવનગરમાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૩૯પ૬ મો. ૯૯૭૮૪ ૦૭૦૮૩ ગાંધીનગર

(4:40 pm IST)
  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST

  • સુરતના મેયર તરીકે ડો.જગદીશ પટેલની પસંદગી : સ્ટે. કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણુંકઃ ડે. મેયર તરીકે નિરવ શાહઃ શાસક પક્ષના નેતા તરીકે દયાંશંકરસિંહની વરણી access_time 11:31 am IST

  • રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST