Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

કૃષિ વિભાગના નાયબ સચિવ વાય. પી. રાવલનો જન્‍મદિન

રાજકોટઃ રાજયના કૃષિ, ખેડૂત કલ્‍યાણ અને સહકાર ખાતામાં નાયબ સચિવ તરીકે કાર્યરત સચિવાલય કેડરના અધિકારી શ્રી વાય. પી. રાવલનો આજે જન્‍મદિન છે. તેઓ પ૮માં વર્ષમાં પ્રવેશ્‍યા છે. (જન્‍મ તા. ૧૭ જુન ૧૯૬ર) તેઓ વાણિજય ક્ષેત્રના અનુસ્‍નાતક છે. તેઓ આ અગાઉ શહેરી વિકાસ વિભાગમાં હતા. ફોન નં. ૦૭૯-ર૩રપ૧૦૦૮ મો. ૯૯૭૮૪ ૦૮૮૯૮ ગાંધીનગર

(4:40 pm IST)
  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST

  • સુરતના મેયર તરીકે ડો.જગદીશ પટેલની પસંદગી : સ્ટે. કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણુંકઃ ડે. મેયર તરીકે નિરવ શાહઃ શાસક પક્ષના નેતા તરીકે દયાંશંકરસિંહની વરણી access_time 11:31 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST