Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ત્રિમુર્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઉદયભાઇ પંડયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૭ : સમસ્ત બ્રહ્મસમાજના વોઇન્ટ સેક્રેટરી તરીકે વર્ષો સુધી સેવા આપનાર બ્રહ્મ અગ્રણી ઉદયભાઇ પંડયાનો આજે જન્મ દિવસ છે. સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના કોષાધ્યક્ષ તરીકે તેમજ ગુલાબીવહાર કો.હા.સોસાયટીના પ્રમુખ તરીકે સેવા આપી ચુકેલ ઉદયભાઇ ત્રિમુર્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે સામાજીક સેવાકીય ક્ષેત્રે પ્રવૃત છે. આજે જન્મ દિવસ નિમિતે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૭૧૪૮ ૫૫૩૩૫ છે.

(11:47 am IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • કાલે પેટ્રોલમાં લિટરે 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા ;ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ થાય: પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા બે દિવસથી ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી: કાલે શુક્રવારે પેટ્રોલમાં લીટર માત્ર આઠ પૈસાનો ઘટાડો થશે જયારે ડીઝલના ભાવ યથાવત રહેશે access_time 10:18 pm IST

  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST