Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ભાવનગરના કોંગ્રેસ અગ્રણી રામદેવસિંહ ઝાલાનો આજે જન્‍મદિવસ

ભાવનગર : શહેર કોંગ્રેસના સક્રિય સભ્‍ય, પૂર્વ પ્રવકતા, કેન્‍દ્રીય કોટન એડવાઇઝરી બોર્ડ ઓફ ઇન્‍ડીયાના પૂર્વ સભ્‍ય રામદેવસિંહ નિરૂભા ઝાલાનો તા. ૧૭ને સોમવારે જન્‍મદિવસ છે.

મૂળ અડવાળના વતની અને ભાવનગર સ્‍થાયી થયેલા રામદેવસિંહ શિવભકત હોવા ઉપરાંત ભાવનગર અક્ષરવાડી ખાતે પણ સેવા આપે છે. તેઓ ૬૪માં વર્ષમાં પ્રવેશેલ છે. તેમના મો.નં. ૯૪ર૮૩ ૬૩૬૩૬ ઉપર મિત્રો શુભેચ્‍છકો દ્વારા શુભેચ્‍છા મળી રહી છે.

(11:43 am IST)