Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

સફાઈ કામદાર વિકાસ નિગમના ચેરમેન અને એમ.ડી. એચ.કે. પંડયાનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર શ્રી કે.એચ. પંડયાનો તા. ૧૫ જૂન ૧૯૬૧ના દિવસે થયેલ. આજે ૫૯માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ સચિવાલય કેડરના સંયુકત સચિવ કક્ષાના અધિકારી છે. હાલ નિગમના ચેરમેનનો ચાર્જ પણ તેમના હસ્તક છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૬૯૭૬

મો. ૯૭૨૭૨ ૬૭૨૭૨ ગાંધીનગર

(1:03 pm IST)
  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST