Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

મીઠાપુર સુરજકરાડીના પત્રકાર દિવ્યેશભાઇ જટણીયાનો જન્મદિન

મીઠાપુર : સુરજકરાડી મોબાઇલ એસોસિએશનના પ્રમુખ અને મીઠાપુર સુરજકરાડીના અકીલાના એજન્ટ અને પત્રકાર દિવ્યેશભાઇ  જટણીયાનો આજે જન્મદિવસ છે. દિવ્યેશભાઇ છેલ્લા આઠ વર્ષથી પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલા છે. ઉપરાંત તેઓ નાની વયમાંજ પોતાના સરળ સ્વભાવ અને દરેક જ્ઞાતિના ઉત્કર્ષ માટેની પોતાની કામગીરીથી લોકચાહના ધરાવે છે. આજે તેમના જન્મ દિવસે મો.નં. ૯૮૨૪૧ ૮૯૧૭૬ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:53 am IST)