Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ગોંડલ તાલુકા ભાજપના ઉપપ્રમુખ રાજુભાઇ એલ. ડાંગરનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૫ : ગોંડલ તાલુકા ભાજપના ઉપપ્રમુખ રાજુભાઇ એલ. ડાંગરનો આજે જન્મ દિવસ છે. મુળ સુલતાનપુરના વતની અને રાજકોટમાં વ્યવસાય ક્ષેત્રે માધવ ફાઇનાન્સ ગ્રુપ સાથે સંકળાયેલા રાજુભાઇ ડાંગર (મો.૯૯૨૫૧ ૧૫૦૭૦) સમાજીક સેવાકીય ક્ષેત્રે મોભાદાર પ્રતિષ્ઠા ધરાવે છે. સફળ જીવનના ૪૧ માં વર્ષમાં પ્રવેશ કરતા તેઓને ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:19 am IST)