Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

મીડીયા અને ફોગોગ્રાફી જગત સાથે સંકળાયેલા કિરીટ સુચકનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૫ : સૌપ્રથમ બ્રોડબેન્ડ એન્ડ કેબલ મંથલી મેગેઝીન 'કેબલ એન્ડ ઇન્ટરનેટ સમાચાર' ના માનદ સંપાદક તેમજ બ્રહ્માકુમારીઝના ફોટોગ્રાફર કિરીટભાઇ સુચકનો આજે જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૫૧ માં વર્ષમાં પ્રવેશી રહેલ કિરીટભાઇ રાજકોટ નાગરીક બેંક મવડી શાખાના કર્મચારી છે અને સર્જન ફાઉન્ડેશનના શુભેચ્છક સભ્ય તેમજ સૌરાષ્ટ્ર પ્રિન્ટ મીડીયાના માજી સભ્ય છે. આજે જન્મ દિવસ નિમિતે તેમને મો.૭૩૫૯૨ ૯૩૮૭૭ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:19 am IST)