Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

અમદાવાદના યુવા રઘુવંશી ફાલ્ગુન ઠક્કરનો આજે જન્મ દિવસ

નવાગઢ તા. ૧૪ :.. જેમનું નામ જ તેમની ઓળખ માટે પુરતુ છે તેવા અમદાવાદના યુવા રઘુવંશીને પત્રકાર ફાલ્ગુન ઠક્કરનો આજે જન્મ દિવસ છે. ફાલ્ગુન ઠક્કરને એક  નીડર તટસ્થ અને પ્રભાવી પત્રકાર તરીકેનું સ્થાન હાસલ કર્યુ છે. સમાજ સેવા જેની રગે-રગ માં વસે છે. તેને અનેક સમાજની સંસ્થામાં પોતાના ટાઇટ શેડયુલ વચ્ચે સેવાનો દીપ જલાવતા ને ગુજરાત રાજયમાં પત્રકારત્વ ક્ષેત્રે જબરી નામના ધરાવતા ફાલ્ગુનભાઇને તેમના પ્રાગટય દીનની મો. નં. ૯૪ર૮૪ ૧ર૪ર૪ ઉપર શુભેચ્છાની અનરાધાર લાઇક મેળવી રહ્યા છે.

(3:41 pm IST)
  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST

  • રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST

  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST