Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

યોગ પ્રરૂષી ભાવિકાબેન કાંચલીયાનો આજે જન્મ દિવસ

ભાવનગર : મુંબઇ (કાંદીવલી)ના યોગ પ્રરૂષી શ્રીમતિ ભાવિકાબહેન એચ. કાંચલીયાનો આજે શુક્રવાર તા. ૧૪ના જન્મ દિવસ છે.

તેઓ ર૦૦૧થી યોગ કલાસીસ ચલાવી રહ્યા છે. સાથે દેશ-વિદેશમાં યોગ વિષેના વ્યાખ્યાન લાયન્સ કલબ સીનિયર સીટીઝનો સહિત અનેકાનેક સંસ્થાઓને યોગ બળ બક્ષતા આવ્યા છે. તેમના મો. ૯૮૯ર૮ ૩૭૩૭૬ દ્વારા જન્મ દિનની શુભેચ્છા મળી રહી છે.

(11:41 am IST)
  • અમદાવાદના મહિલા મેયર તરીકે બીજલ પટેલઃ અમોલ ભટ્ટ સ્ટેન્ડીંગ ચેરમેનઃ ડે. મેયર તરીકે દિનેશ મકવાણાની વરણીઃ શાસક પક્ષના નેતા તરીકે અમિતભાઇ શાહને જવાબદારી access_time 11:32 am IST

  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST