Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

રાજકોટના મદદનીશ સરકારી વકીલ આબીદ સોસનનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૧: ગુજરાત સરકારના રાજકોટ શહેરમાં ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે મદદનીશ સરકારી વકિલ તરીકે ફરજ બજાવતા આબિદ સોસનનો આજે જન્મ દિવસ છે. તેઓએ સને-ર૦૦ર ની સાલથી આર. ડી. ઝાલા, જીતેન્દ્ર પારેખની સાથે જુનીયર તરીકે વકિલાતનો પ્રારંભ કરેલ. ૧૭ વર્ષથી વકિલાત ક્ષેત્રે પ્રગતિના પગથીયા સર કરતા રહેલ છે. તેઓ રાજકોટ દાઉદી વ્હોરા અંજુમને હાતિમી કમિટીના મેમ્બર તરીકે કાર્યરત છે, તેમજ રાજકોટ મહાનગરપાલીકાના આવાસ યોજનાના પેનલ એડવોકેટ તરીકે હાલ ફરજ બજાવે છે. તેઓએ તેમની વકિલાતના ક્ષેત્રે ખુબજ પ્રગતિ કરેલ છે. આજરોજ તેમના જન્મ દિવસ નિમિતે તેમના મિત્રો, સગા-સબંધીઓ, સીનીયર ધારાશાસ્ત્રીઓ તેમજ વકિલ મિત્રો તરફથી તેમના મોબાઇલ નં. ૯૮ર૪૩ ૯૭૪૦૦ ઉપર શુભેચ્છા પાઠવી રહેલ છે.

(3:59 pm IST)
  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST