Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

જામનગરના પૂર્વ ટી.ડી.ઓ., સોમનાથના પૂર્વ કલેકટર

કાલે ટેક્ષના ખાસ કમિશનર ડો. અજયકુમારનો જન્મદિન

રાજકોટઃ સ્પેશ્યલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષ ડો. અજયકુમારનો જન્મ તા. ૯ જૂન ૧૯૭૯ના દિવસે થયેલ. કાલે ૪૧માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ હરિયાણાના વતની અને ૨૦૦૬ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ રાધનપુરમાં મદદનિશ કલેકટર, જામનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, ગિર સોમનાથમાં જિલ્લા કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

મો. ૯૯૭૮૪ ૦૬૭૩૬ - ગાંધીનગર

(3:43 pm IST)