Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

કાલે ગૃહમંત્રીના અધિક અંગત સચિવ ડી.એચ. શાહનો જન્મદિન

રાજકોટઃ. રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધિક અંગત સચિવ તરીકે કાર્યરત ડી.એચ. શાહનો જન્મ ૧૯૬૩ના વર્ષની ૯ જૂને થયેલ. આવતીકાલે ૫૭માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ અગાઉ તકેદારી પંચ, ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ વગેરેમાં રહી ચૂકયા છે. સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૬૯૦૫

મો. ૯૯૭૮૪ ૦૫૭૮૦ - ગાંધીનગર

(1:27 pm IST)