Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

મુંબઇના યુગ ઋષી ભાવીકા કાંચલીયાનો આજે જન્મદિન

ભાવનગર :.. મનુષ્ય માત્રને યોગ કરાવી રોગ નાબુદ કરવાનું અખંડ કાર્ય કરતા મુંબઇનાયોગ ઋષી શ્રીમતી ભાવીકા બહેન, એચ. કાંચલીયા નો તા. ૧૪-૬-ર૦૧૮ ગુરૂવારના જન્મ દિવસ છે.હોમ ટુ હોમ રોગ મુકતી માટે નો સંદેશ પહોંચાડતા અને યોગ કલાસીસ ચલાવતા શ્રીમતી ભાવીકાબહેન સર્વોત્તમ દાતા છે. પ્રવચનકાર ભાવીકાબહેનને જન્મોત્સવ પ્રસંગે મો. ૯૮૯ર૮ ૩૭૩૭૬ દ્વારા શુભેચ્છા મળી રહેલ છે.

(11:23 am IST)
  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST