Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

જાણીતા જય સિયારામ ચા વાળા હકીભાઇ ઝાપડાનો જન્મદિવસ

રાજકોટ તા. ૧૩ : નાની ઉંમરે મોટી સિધ્ધી હાંસલ કરનાર કાલાવડ રોડ પર આવેલ જાણીતી જય સિયારામ ચા એન્ડ હોટલવાળા તરવરીયા નવયુવાન હકીભાઇ ઝાપડા આજે તેના યશસ્વી જીવનના ૩૨ પૂર્ણ કરી પ્રગતિશીલ જીવનના ૩૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

જરૂરીયાતમંદોને હંમેશા મદદરૂપ થતા હકીભાઇ ઝાપડા બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. હકીભાઇ ઝાપડાના જન્મદિને (મો. ૯૭૩૭૮ ૧૧૧૧૧) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:38 pm IST)