News of Tuesday, 12th June 2018

ગોંડલ પાલિકાના સદસ્યા પ્રવિણાબેન વઘાસિયાનો જન્મદિન

ગોંડલ તા. ૧૨ : જન્મદિવસની હાર્દિક શુભેચ્છાગોંડલ નગરપાલિકાના સદસ્ય પ્રવિણાબેન જયસુખભાઈ વઘાસીયાનો આજે જન્મદિવસ છે તેઓ ૪૯માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે તેઓ દ્વારા અનેકવિધ સમાજસેવા પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે વૃક્ષારોપણ, કીડિયારું પૂરવું, ચકલાંને ચણ નાખવી તેમજ હિંદુ ઉત્સવ ઉજવવા તેઓનો જીવનમંત્ર બની ચૂકયો છે તેઓ ગોંડલના વોર્ડ નં. ૧૧માંથી ચૂંટાઈને આવી પાલિકાના સદસ્ય બની લોકસેવા પણ કરી રહ્યા છે તેઓના પતિ જયસુખભાઇ વઘાસિયા (ભાણાભાઈ) બહોળો મિત્ર વર્ગ ધરાવતા હોય આ પટેલે દંપતીએ ખાસ્સી નામના મેળવેલ છે પ્રવિણાબેન ને જન્મદિવસે તેમના મો.નં. ૮૧૨૮૩ ૩૮૧૦૮ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:38 am IST)
  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST