News of Monday, 11th June 2018

પ્રદીપસિંહ જાડેજા ઝીંદાબાદ ગૃહમંત્રી પ૭માં વર્ષના દ્વારે

રાજકોટઃ રાજયના ગૃહ કાયદો પ્રોટોકોલ  દેવસ્થાન, ઉર્જા, સરહદી સંરક્ષણ, સંસદીય બાબતો, પોલીસ હાઉસીંગ, સ્વૈસ્છીક સંસ્થાઓનું સંકલન, જેલ વગેરે વિભાગોમાં રાજયકક્ષાના મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાનો જન્મની ૧૯૬૨ના વર્ષની ૧૧ જુને થયેલ આજે પ૭માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.

શ્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદમાંથી ચોથી વખત ભાજપના ધારાસભ્ય (હાલ વટવા) તરીકે ચૂંટાયા છે. અગાઉ યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ, જી.એન.એફ.સીના ચેરમેન, અમદાવાદના કોર્પોરેટર, ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય રહી ચૂકયા છે.  ફોન નં.૦૭૯-૨૩૨૫૦૨૬૬, મો.૯૮૨૪૧ ૦૦૯૨૦ ગાંધીનગર (૨૩.પ)

(11:46 am IST)
  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST

  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST