Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ગૃહમંત્રીના અધિક અંગત સચિવ ડી.એચ. શાહનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત ના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધિક અંગત સચિવ ડી.એચ. શાહનો જન્મ તા. ૯ જુન ૧૯૬૩ના દિવસે થયેલ આજે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કર્યો  છે. તેઓ સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી છે. આ અગાઉ ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગમાં તથા તકેદારી પંચમાં ફરજ બજાવતા હતા.

તેમના ફોન નં: ૦૭૯- ૨૩૨૫૬૯૦૫.

 મો.નં: ૯૯૭૮૪ ૦૫૭૮૦, ગાંધી નગર.

(12:55 pm IST)
  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST