Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ટેક્ષના સ્પેશ્યલ કમિશનર ડો. અજયકુમારનો જન્મદિન

રાજકોટ : સ્પેશ્યલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષ (જી.એસ.ટી.) ડો. અજયકુમારનો જન્મ ૧૯૭૯ ના વર્ષની ૯ જુને થયેલ. આજે ૪૦ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ મૂળ હરિયાણાના વતની અને ર૦૦૬ની બેચના આઇ. એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ રાધનપુરમાં મદદનિશ કલેકટર, જામનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, અમરેલી અને ગિર સોમનાથમાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.  ફોન નં. ૦૭૯ -ર૬પ૮૧૩૯૩

મો. ૯૯૭૮૪ ૦૬૭૩૬ અમદાવાદ (પ-૧૩)

 

(11:41 am IST)