News of Saturday, 9th June 2018

હાઉસીંગ બોર્ડના પૂર્વ ચેરમેન પ્રફુલભાઇ બારોટનો જન્મદિન

રાજકોટ : ગુજરાત હાઉસીંગ બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન અને ભાજપના પ્રદેશ અગ્રણી શ્રી પ્રફુલભાઇ બારોટ આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. તેમનો જન્મ ૧૯૪૬ ના વર્ષની ૯ જુને થયેલ. આજે પ્રગતિશીલ જીવનના ૭૩ માં વર્ષમાં કદમ માંડયા છે. તેઓ  અમદાવાદના મેયર, ભાજપની પ્રદેશ શિસ્ત સમિતિના અધ્યક્ષ વગેરે મહત્વના સ્થાનો પર રહી ચૂકયા છે. જુદી જુદી ચૂંટણી વખતે તેઓ કાયદાકીય દ્રષ્ટિએ ભાજપ માટે શ્રેષ્ઠ માર્ગદર્શક બની રહે છે. મો. નં. ૯૮રપ૦ ૦૯પ૧૧ અમદાવાદ

(11:41 am IST)
  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • અમદાવાદના મહિલા મેયર તરીકે બીજલ પટેલઃ અમોલ ભટ્ટ સ્ટેન્ડીંગ ચેરમેનઃ ડે. મેયર તરીકે દિનેશ મકવાણાની વરણીઃ શાસક પક્ષના નેતા તરીકે અમિતભાઇ શાહને જવાબદારી access_time 11:32 am IST