Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

એડવોકેટ કેતન વી. મંડનો કાલે જન્મ દિવસ : ૪૦ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૯ : મળતાવળા સ્વભાવના એડવોકેટ કેતન વી. મંડનો કાલે તા. ૧૦ ના જન્મ દિવસ છે. મુળ વડાળી ગામના વતની અને રાજકોટને કર્મભુમી બનાવનાર રેવન્યુ ક્ષેત્રે યશસ્વી પ્રેકટીસ ધરાવતા કેતનભાઇ નિવૃત્ત તલાટીમંત્રી વાજસુરભાઇ મંડના પુત્ર થાય છે. વકીલાતના વ્યવસાયની સાથે સેવાભાવી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે અને બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે. રમત ગમત ક્ષેત્રે ક્રિકેટમાં પણ સારી ફાવટ ધરાવે છે. સફળ જીવનના ૪૦ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ કેતનભાઇ (મો.૯૮૨૪૮ ૮૫૩૪૬) ને ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:41 am IST)