Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

રાજકોટના ભૂતપૂર્વ જિલ્લા પુરવઠા અધિકારી

અમદાવાદ ગ્રામ વિકાસ નિયામક એ. આર. સિંઘનો કાલે જન્મદિન

રાજકોટ : અમદાવાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક (અધિક કલેકટર) શ્રી એ. આર. સિંઘનો જન્મ તા. ૧૦-૬-૧૯૬૩ ના દિવસે થયેલ. આવતીકાલે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ ગાંધીનગર પંથકના વતની છે. અગાઉ રાજકોટમાં જિલ્લા પુરવઠા અધિકારી, જામનગર જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી જુનાગઢ ચૂંટણી શાખામાં તેમજ ખેડા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પદે રહી ચુકયા છે.

મો. નં. ૯૯૭૮૪ ૦૭૪૪૩ અને ૯૪ર૬૩ ૧૦૬૬૩ અમદાવાદ

(11:41 am IST)