Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

કમિશનર ઓફ સ્કૂલ્સના સંયુકત નિયામક એચ.સી. મોદીનો જન્મદિન

રાજકોટઃ. રાજ્યની શાળાઓ માટેના કમિશનરની કચેરીમાં સંયુકત નિયામક તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી એચ.સી. મોદીનો જન્મ તા. ૮ જૂન ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહેસાણા પંથકના વતની છે. અગાઉ ભાવનગર મ્યુનિસિપલ કમિશનર સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

મો. ૯૪૨૬૩ ૭૧૨૫૫ - ગાંધીનગર

(12:54 pm IST)
  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST

  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST