News of Thursday, 7th June 2018

સુરેન્દ્રનગરના પત્રકાર મયુરભાઇ સંધીનો જન્મદિન

વઢવાણ તા. ૭ : સુરેન્દ્રનગર શહેર અને ગામડાઓની સળગતી સમસ્યાઓને  પોતાના કેમેરામાં કંડારી અને વિસ્તૃત રીતે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ચેનલમાં પ્રદર્શીત કરનાર પત્રકાર મયુરભાઇ સંધીનો આજે જન્મદીન (મો. ૯૮રપ૦ ૯૬૦૯ર) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(12:46 pm IST)
  • રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST

  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST