Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ચાંદીનો વ્યવસાય કરતાં કિરીટભાઇ દેથરીયાનો જન્મદિન

 રાજકોટઃ પેડકરોડ ઉપર ચાંદીકામનો વ્યવસાય કરતાં કિરીટભાઇ દેથડીયાનો આજે જન્મદિન છે. તેઓએ યશસ્વી જીવનના ૪૯ વર્ષ પુર્ણ કરી ૫૦માં વર્ષમાં પ્રવેશ કરી રહયા  છે. તેઓ પ્રજાપતિના જયસીયારામ ગ્રુપ સાથે સંકળાયેલા છે. કિરીટભાઇને જન્મદિને મો.૮૭૮૦૭૨૩૯૪૬ ઉપર મિત્રો વર્તુળો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

(4:39 pm IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST