Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી.ના વાઇસ પ્રેસીડેન્ટ યોગેશભાઇ પાઠકનો જન્મદિન

ભાવનગર તા. પ :.. રીલાયન્સ ઇન્ઙ લી.ના વાઇસ પ્રેસીડેન્ટ બ્રહ્મસમાજનો પ્રકાશપુંજ યોગેશભાઇ પાઠકનો આજે તા. પ ને મંગળવારના જન્મ દિવસ છે. ચોરવાડમાં કર્મકાંડ કરાવતા કરાવતા માત્ર રૂ. રપ૦ની મુડી લઇને મુંબઇને કર્મભૂમિ બનાવી, આ મુઠી ઉચેરા માનવીની દીર્ઘદ્રષ્ટીથી માનવ ઉપયોગી કાર્યોની વણથંભી વણજાર અવિરત મધમધે છે, વિવિધ દીવ્યતા સભર મહોત્સવો, કથા-પ્રવચનો એમાંયવળી ચોરવાડ તા. ૯-ર-ર૦૧પ થી તા. ૧૩-ર-ર૦૧પ ડડેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ. અતિ રૂટ યજ્ઞ, લીમકાબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલું.

ઢગલા બંધ, શીવાલયો, શાળક કોલેજના નિર્માણમાં યોગેશભાઇ પાઠકનું યોગદાન અનન્ય છે. મો. ૯૮૬૭૬ ૧પ૪૭૦

(11:34 am IST)
  • સુરતના મેયર તરીકે ડો.જગદીશ પટેલની પસંદગી : સ્ટે. કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણુંકઃ ડે. મેયર તરીકે નિરવ શાહઃ શાસક પક્ષના નેતા તરીકે દયાંશંકરસિંહની વરણી access_time 11:31 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST