Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

રાજકોટના કંપની સેક્રેટરી વિવેક વસાણીનો જન્મ દિવસ

નવાગઢ તા. ૪ : રાજકોટના કંપની સેક્રેટરી વિવેક નીતીનભાઇ વસાણીનો આજે જન્મ દિવસ છે. મુળ જેતપુરના રહીસને નવાગઢ ખાતે સેન્ટ ફ્રાન્સીસ સ્કુલમાં પ્રાથમીક શિક્ષણ પુરૂ કર્યા બાદ રાજકોટ ખાતે ગ્રેજ્યુએટસ, એલ. એલ. બી. અને પત્રકારત્વની ડિગ્રી હાસલ કરી પોતાના પંસદગી સમા કંપની સેક્રેટરી (C.S) ની વિના બ્રેકે સિધ્ધી હાસલ કરી માલવીયા ચોક ખાતે આવેલ પ્રમુખ સ્વામી આર્કેટ ખાતે ઓફીસ ધરાવે છે. તેમના પત્નિ પાયલબેનનો તેમના જીવનમા સહયોગ મળ્યો છે. વિવેકભાઇને તેમના (મો. ૯૪ર૭૭ ર૩૭પર) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(4:01 pm IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST