Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

શાપર વેરાવળ પોલીસ મથકના પીએસઆઇ હરિયાણીનો જન્મદિવસ

શાપર, તા. ર૦ : શાપર વેરાવળ પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર એન.વી.હરિયાણી નો આજે જન્મદિવસ છે તેઓ જીવન સફરના ૩૦ વર્ષ પૂર્ણ કરી ૩૧ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે તેઓએ પોલીસ ફરજ દરમિયાન ગોંડલ સિટી,ગોંડલ તાલુકા,ધોરાજી,પાટણવાવ ,પેરોલ ફર્લો સ્કોડ સહિત વિવિધ સ્થળે ફરજ અદા કરી છે હાલ શાપર વેરાવળ પોલીસ મથકઙ્ગ ખાતે પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે બહોળો મિત્ર સગા સ્નેહી વર્ગ ધરાવતા હોય હરિયાણી સાહેબ ને શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છેતેઓને પોલીસ સમન્વય પરિવાર તરફથી પણ શુભેચ્છાઓ મળી છે.

(11:24 am IST)