Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

દિપાબેન કાચાનો આજે જન્મદિવસ

રાજકોટઃ વોર્ડનં.૨ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દિપાબેન કાચાનો આજે જન્મદિન છે. રામેશ્વર મહાદેવ મંદિરે છેલ્લા ૯ વર્ષથી સેવા આપી રહ્યા છે. શ્રધ્ધાબેન, દેવ્યાનીબેન, પલવીબેન, ભાવનાબેન, ભારતીબેન, હર્ષીતાબેન, મેહુલભાઈ, નૈમીશભાઈ, રાકેશભાઈ અને હેવ વીથ હેપીનેશની ટીમ દ્વારા જન્મ દિવસની શુભેચ્છા અપાઈ છે.

(3:17 pm IST)