Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

'સોનાવણી' કારર્કીદિવાળા જૈન શ્રેષ્ઠી વિભાસભાઇ શેઠને હેપ્પી બર્થ ડે

રાજકોટઃ રાજકોટની વર્ષો જુની પેઢી ડીએનટી ત્રાપા ટેકા વારાથી લઇ બિલ્ડર સુધી વ્યવસાયમાં જોડાઇને સફળ બિઝનેસમેન તરીકે કાર્યરત બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા સેવાભાવી માનવતાવાદી સુખ દુઃખના સાથી જૈન વિઝન પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલ અને કાનુડા મિત્ર મંડળ જેવી અનેક સામાજીક સંસ્થા સાથે જોડાયેલા સેવાની સાથી સમાજ સેવાની અવિરત પ્રવૃતિઓ કરતા જૈન અગ્રણી સૌનાસ્નેહી શ્રી વિભાસભાઇ દલીચંદભાઇ શેઠને જન્મદિન છે. તેઓ હાલ સુવર્ણના જથ્થાબંધ વ્યવસાય (ડી.એમ.જવેલર્સ) સાથે સંકળાયેલા છે. સોના જેવી ચમકથી કારકીર્દિના ૪૮માં વર્ષમાં પ્રવેશ નિમિતે તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. મો. ૮૧૪૦૯૦૧૨૩૪. રાજકોટ.

(11:24 am IST)